તમારી પોતાની બનાવો

તમારા પોતાના ફિલ્ટર્સ અને લેન્સને વ્યક્તિગત કરો! ભલે પછી એ મિત્રના લગ્નની ક્ષણોને મઢતા ફિલ્ટર હોય, કે એક એવો લેન્સ કે જન્મદિવસોને વધુ આનંદદાયક બનાવતો હોય, તમારું પોતાનું બનાવેલું સર્જન કોઈપણ પ્રસંગને વધારે ખાસ બનાવશે.

ક્રિએટિવ ટૂલ્સ

કોમ્યુનિટી ફિલ્ટર્સ

તમારા માટે ખાસ સ્થળ અથવા ક્ષણ માટે ની:શુલ્ક ફિલ્ટર બનાવો!

ફિલ્ટર્સ

ફ્રેમ અને કલાચિત્રને મિત્રો તેઓના Snap માં ઉમેરી શકે છે.

લેન્સ

ઑગ્મેંટેડ રિયાલીટી અનુભવે છે મિત્રો તેની સાથે રમી શકે છે.

Snapchat પર જાહેરાત કરો

Snapchat પર વેબસાઇટ, ઍપ, અથવા ઉત્પાદનોની જાહેરાતોનો પ્રચાર કરો.

કોમ્યુનિટી ફિલ્ટર્સ

તમારા શહેરના, યુનિવર્સિટીના, સ્થાનિક સીમા ચિહ્ન, અથવા કોઈ જાહેર સ્થળનું ગર્વ શેયર કરો. કોમ્યુનિટી ફિલ્ટર ની:શુલ્ક બનાવી શકાય છે, માટે કોઈપણ વ્યક્તિ આપી શકે છે અને પ્રેમને ફેલાવવા માટે મદદ કરી શકે છે!

ફિલ્ટર્સ

જન્મદિવસો, લગ્નો, અને અન્ય બીજા કોઈ પ્રસંગને ફ્રેમ કરવા માટે તમારા પોતાના ફિલ્ટર બનાવો અને ખરીદો. તમારા પ્રસંગને વધુ વિશેષ બનાવવા માટે આ યોગ્ય રીત છે!

લેન્સ

ટેમ્પ્લેટ સાથે શરૂઆત કરો, અથવા Lens Studio સાથે શરૂઆતથી તમારા લેન્સને રચો.

પ્રેરિત થાઓ!

સમુદાય

ફિલ્ટર્સ

લેન્સ